Visit for Online Shopping www.estoregurjari.com New tab
Gurjari

નિગમના મુખ્‍ય ઉદેશઃ

  • વશંપરંપરાગત તથા લુપ્‍ત થતી હસ્‍તકલા અને હાથશાળની કલાને જીવંત રાખવી.
  • હસ્‍તકલા અને હાથશાળના કારીગરોને તાલીમ ધ્‍વારા અધતન અને હાલની જરૂરીયાત અનુરૂપ ચીજવસ્‍તુઓનુ ઉત્‍પાદન તૈયાર કરાવવુ..
  • ગ્રામ્‍ય અને આંતરીયાળ વિસ્‍તારના હસ્‍તકલા અને હાથશાળ કારીગરોને ઘરઆંગણે રોજગારી પુરી પાડવી..
  • ગ્રામ્‍ય વિસ્‍તારના હાથશાળ અને હસ્‍તકલા ક્ષેત્રના કારીગરોને ગરવી-ગુર્જરી ધ્‍વારા સીધા વેચાણની સગવડ આપી બજારના વચેટીયા વેપારી વગર સારા ભાવ સાથે વ્‍યવસ્‍થા પુરી પાડવી..
  • આ ક્ષેત્રના કારીગરોને કાચા માલ, નવી ડીઝાઈન, રંગ મેળવણીની સમજ તથા સાધન સામગ્રી પુરી પાડવી..
  • હાથશાળનુ આધુનિકરણ કરવુ તથા સહાયીત દરે નવી શાળ અને સાધન ઓજાર પુરા પાડવા..
  • માલની ગુણવતા સુધરે અને નવી જાતો તૈયાર થાય તે માટે તાલીમ અને તાંત્રીક માર્ગદર્શન આપવું
  • રાજય અને રાજય બહાર પ્રદર્શન અને મેળાઓનુ આયોજન કરી કારીગરો ધ્‍વારા ઉત્‍પાદિત માલનુ પ્રદર્શન -નિર્દેશન ધ્‍વારા વેચાણ કરવુ

નાંણાકીય માહિતી

  • નિગમના સ્‍થાપના વર્ષ   I ૧૯૭૩
  • તા. ૩૧-૦૩-૨૦૧૬ ના રોજ ઓથોરાઇઝડ શેર કેપીટલ  I  રૂા. લાખ ૧પ૦૦.૦૦
  • તા. ૩૧-૦૩-૨૦૧૬ ના રોજ પેઇડ અપ શેર કેપીટલ I  રૂા. લાખ ૧ર૦પ.પ3
  • તા. ૩૧-૦૩-૨૦૧૬ ના રોજ કુલ નફો /નુકશાન (બીન ઓડીટેડ અને પ્રોવીઝન)  I  રૂ.(-) ૫૭૦૪.૩૬ લાખ
  • કર્મચારીઓની સંખ્‍યા I  ૧૧૬
  • વેચાણ કેન્‍દ્રોની સંખ્‍યા I  ૨૫
  • ટીસીપીસીની સંખ્‍યા I  ૧૧